Jharkhand સરકારે રાજ્યમાં ‘ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ’

આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ચુંગાલમાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે Jharkhand , તા.૧૯ ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હેમંત […]