મહિલા ફેનની કિસ કરવાની ચેષ્ટાથી Guru Randhawa શરમાયો

તાજેતરમાં જ ગુરુ રંધાવાનું નામ પંજાબી ગાયિકા-અભિનેત્રી શહેનાઝ ગિલ સાથે જોડાયું હતું Mumbai, તા.૪ ગુરુ રંધાવા એક પ્રખ્યાત ગાયક છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ચાહક લાઈવ શોમાં સેલ્ફી લીધા પછી તેમને કિસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ ગુરુ રંધાવા તરત જ શરમથી ત્યાંથી ખસી જાય છે. તેમના ચાહકોને […]