Guru Purnima ગુરુને શર્વરીનું વચન, અનન્યાએ કહ્યું-ઓમ નમઃ શિવાય

અનન્યાએ પહેરેલા બ્રેસલેટમાં ચારે તરફ તેના ગુરુજીના ફોટોગ્રાફ્સ,  હેમા માલિની, અને જેકલીન પણ તેમને માને છે Mumbai, તા.૨૩ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર-ઠેર પૂજન, સત્સંગ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુજીને પ્રણામ કરતાં ફોટોગ્રાફ્સ અનેક લોકોએ શેર કર્યા હતા. આ વિશેષ દિવસે શર્વરી વાઘે રીલ લાઈફના ગુરુ જ્હોન અબ્રાહમને એક વચન આપ્યું હતું. શર્વરીએ આગામી ફિલ્મ વેદાનો […]