Vote for BJP…’, દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ

Haryana,તા.05 હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ડેરા સચ્ચા સૌદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી છે. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે […]