RTE Education ના અધિકાર હેઠળ પ્રવેશ માટે કુટુંબની આવક મર્યાદા વધારી રૂા.6 લાખ કરવા તૈયારી

Ahmedabad,તા.13 દેશમાં શિક્ષણના અધિકાર હેઠળ પ્રાથમીક-ખાનગી શાળાઓએ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને માટે નિશ્ચિત કરાયેલા કવોટામાં હવે આ બેઠકો પર પ્રવેશ માટે જે તે બાળકના કુટુંબની વાર્ષિક આવક જે રૂા.1.50 લાખની મર્યાદા છે તે વધારવા રાજય સરકાર વિચારણા કરી રહી છે. રાજય સરકારના શિક્ષણ વિભાગ પાસે આ અંગે એક દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં રૂા.1.50 લાખની જે […]

ડ્રગ્સ તસ્કરીનાં ત્રણ રૂટમાં એક Gujarat

New Delhi,તા.3 ગુજરાતમાં છેલ્લા વર્ષોથી કેફી પદાર્થો ડ્રગ્સ પકડાવાનો સિલસિલો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓએ એક રીપોર્ટ તૈયાર કરીને ગુજરાત સહીત ત્રણ માર્ગો ડ્રગ્સ તસ્કરી માટે સ્વર્ગ સમાન હોવાનું જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓનાં રીપોર્ટ મુજબ ડ્રગ્સ માફીયાઓ કેફી પદાર્થો ઘુસાડવા માટે સમુદ્ર તથા જમીન માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ દ્વારા ડ્રગ્સની દાણચોરી માટે અપનાવાતા […]

Gujarat Growth Engine: દેશના GDPમાં યોગદાન 10 ટકાએ પહોંચાડાશે

Gandhinagar તા.21 રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતને ગ્રોથ એન્જીન ગણાવીને હાંસલ કરેલી સિદ્ધિ અને નવા સંકલ્પોનો ચિતાર રજુ કર્યો હતો. ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ પ્રથમ ક્રમ – નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને “Achievers” દરજ્જો મળેલ છે. ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું […]

Gujarat માં રફ્તારના રાક્ષસો બેફામ બન્યા! 24 કલાકમાં 5 અકસ્માત,8 ના મોત

Ahmedabad,  તા.17ગુજરાતના રસ્તા જીવલેણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક શહેરોમાં ઢગલાબંધ અકસ્માતો સર્જાયા છે. જેમાં 8 લોકોનાં ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના ડાયમંડ બુર્સ પાસે કાર ઓવર સ્પીડ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 16 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું છે. અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે. જેને પગલે […]

Gujarat માં હાર્ટ સંબંધિત ઈમરજન્સીમાં 16 ટકાનો વધારો

Ahmedabad,તા.30 ગુજરાતમાં ચાલું વર્ષમાં, પાછલાં વર્ષની સરખામણીએ હૃદય સંબંધિત ઈમરજન્સીની સંખ્યામાં 16.66 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ કેસોમાં 18.48 ટકાનો વધારો થયો છે. જો આપણે ગુજરાતની ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનાં ડેટા પર નજર કરીએ તો, આવી ઈમરજન્સીમાં રાજ્યનાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 40 ટકાનો જેટલો વધારો […]

સ્થાનિક સ્વરાજયની elections:BJP માટે લોખંડી વર્ચસ્વ, Congress માટે ‘કમબેક’ ની તક

gujrat,તા.11ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ધમધમાટ બાદ હવે મીની ધારાસભા ચૂંટણી ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત, 80 નગરપાલિકા અને 17 તાલુકા પંચાયત તથા 539 જેટલી નવી અસ્તિત્વમાં આવેલી 4765 ગ્રામ્ય પંચાયતની ચુંટણી માટે હવે ગમે તે સમયે જાહેરનામું બહાર પડી જશે. જાન્યુઆરી માસમાં આ ચૂંટણીઓ યોજાશે અને રાજયમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામતની જોગવાઈ સાથે આ ચૂંટણી […]

Gujarat BJP નું નવું સંગઠન ‘શુધ્ધ’ હશે : દસ વર્ષમાં આવેલાને, પક્ષ પલ્ટુઓને સ્થાન નહીં

Gujarat, તા.28ગુજરાત ભાજપને આંચકા આપવા માટે જાણીતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હવે થોડા જ દિવસમાં તેમનો હોદ્દો છોડી રહ્યા છે તે પૂર્વે હવે પક્ષમાં વોર્ડથી લઇ જિલ્લા પંચાયત સુધીના હોદાઓમાં છેલ્લા દસ વર્ષથી જે લોકો સક્રિય સભ્ય રહ્યા હોય તેમને જ ભવિષ્યમાં હોદાઓ માટે પસંદ કરવામાં આવશે તેવું જાહેરાત કરવાની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના […]