કરોડો ખર્ચવા છતાં થોડા જ વરસાદમાંGujarat’s ‘Smart City’ ધોવાયાં, વિકાસના કામો ફરી પાણીમાં

Ahmedabad,તા.29 ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે. સરકાર ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ચોમાસુ આવે ત્યારે દર વર્ષે આ જ સમસ્યા યથાવત રહે છે. વિકાસ કામ પાછળ કરોડ રૂપિયાનો ઘૂમાડો સ્માર્ટ સિટીની […]