Gujaratમાં કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ,અમદાવાદમાં 36.4 ડિગ્રી
Ahmedabad,તા.06 ગુજરાતમાં કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ યથાવત્ રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થઇ ગયો છે. આજે અમદાવાદમાં 36.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ બીજી નવેમ્બરે 36.9, 3 નવેમ્બરે 36.6 અને ચોથી નવેમ્બરે 37.4 ડિગ્રી સરેરાશ […]