જિસને Kutch નહી દેખા ઉસને કુછ નહીં દેખા

હાલમાં આપણા ગુજરાતના કચ્છત પ્રદેશમાં રણમાં વિશાળ મેળાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર અને ત્રણેય બાજુએ વિશાળ દરિયો અને પાકિસ્તાનની સરહદે વિશાળ રણ ધરાવતો કચ્છ એટલે કે વીરતા, દયા, દાન, એકતા અને મહાનતાનો મહિમા ધરાવતા આ વિરાન ભાસતો છતાં તે વિસ્તારના લોકોમાં દયાનો મીઠો સરોવર ધરાવતો આ કચ્છ જેણે જોયો […]

ઐતિહાસિક સ્થળો દત્તક આપવાની Gujarat governmentની યોજનામાં કોર્પોરેટ હાઉસોએ રસ જ ન દાખવ્યો

Gujarat,તા,30  દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા સહિત ઘણી ઐતિહાસિક ઈમારતોને કોર્પોરેટ કંપનીઓને દત્તક આપી દેવાઈ છે. આ કોર્પોરેટ કંપનીઓ ઐતિહાસિક ધરોધરની જાળવણી કરી રહી છે. ગુજરાતમાં પણ ટુરિઝમ વિભાગે આ યોજના પ્રસ્તુત કરી હતી પણ તેને પ્રતિસાદ સાંપડ્યો ન હતો. એકેય કોર્પોરેટ કંપનીએ આ યોજનામાં રસ દાખવ્યો ન હતો . આખરે આ યોજનાનું બાળમરણ થયુ […]

NRI ફરવા માટે નહી, પણ Gujarat, સરકારી ઇવેન્ટમાં આવેલા વિદેશીને પ્રવાસીમાં ખપાવ્યા

Gujarat,તા.27 ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધાર્યા પ્રમાણે વધતી નથી તેનું મુખ્ય કારણ દારૂબંધી અને છેવાડાના ટુરિસ્ટ પ્લેસમાં સુવિધાઓનો અભાવ છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશમાંથી આવતા બહુધા એનઆરઆઇ આરોગ્યની સારવાર કે પરિવારને મળવા આવતા હોય છે. એનઆરઆઇ માત્ર સારવાર માટે કે પરિવારને મળવા આવે છે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 2021માં માત્ર 11 હજાર, […]

Gujarat tourism ના આંકડામાં પોલમપોલ, 100 માંથી 94 પ્રવાસી તો સ્થાનિક, સુવિધાઓનો અભાવ

Gujarat,તા.27 ગુજરાતના પ્રાથમિક સુવિધા વિહીન પ્રવાસન મથકોએ વિદેશી તો ઠીક અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ બીજીવાર આવતા નથી, આમ છતાં સરકાર આંકડા મોટા બતાવવાનું ગૌરવ લઈ રહી છે, જો કે પ્રસિદ્ધ કરાયેલા આંકડામાં સૌથી વધુ માત્રામાં લોકલ ટુરિસ્ટ જોવા મળતા હોય છે, કે જેઓ સવારે જઈને સાંજે પાછા આવી જાય છે. ટુરિસ્ટ ખરાબ અનુભવ લઇને જાય […]

Gujarat Tourism ના વાંકે દાંડી કૂચનો હેરિટેજ રૂટ જર્જરિત, 2500 કરોડના ખર્ચે શરૂ થયો હતો પ્રોજેક્ટ

Gujarat,તા,25 દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીની દાંડી કૂચ નિર્ણાયક સ્થાન ધરાવે છે. આ કૂચથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ પ્રજાકીય જાગૃતિનું પ્રચંડ મોજું ઊભું થયું અને ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં તે પ્રખર લોકજાગૃતિની ઘટના બની રહી. દાંડી કૂચનું આ મહત્ત્વ વર્તમાન જ નહીં ભાવિ પેઢી પણ સમજી શકે માટે 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા દાંડી હેરિટેજ રૂટનો […]