Gujarat માં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી
Gujarat,તા.23 ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વલોડમાં 1.49 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે […]