વાત્રક, હરણાવ, મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ: Sabarkantha-Aravalli on high alert mode

Sabarkantha,તા.04 એક સપ્તાહના વિરામ બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલ રાતથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. જેથી, […]

Gujarat ના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ઘટસ્ફોટ

 Gujarat,તા.04  ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન […]

Gujarat માથે છ દિવસ ‘ભારે’, આવતીકાલથી ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લામાં સૌથી વધુ ખતરો

Gujarat,તા,03 ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી  હવામાન નિષ્ણાત […]

Dangna Waghai માં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

Gujarat,તા.02 ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે. આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, […]

Gujarat-Rajasthan સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ,હવામાન વિભાગની આગાહી

New Delhi,તા.31 દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જોકે આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. […]

Gujarat માં ‘Asana’ વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં વરસાદ શરુ,અંધારપટ છવાયો

Kutch,તા.30  અનરાધાર વરસાદના લીધે ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ભારે દબાણની સ્થિતિને જોતાં 12 કલાકમાં ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં વાવાઝોડાની આશંકા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ડીપ ડિપ્રેશન […]

Asna Cyclone : હવામાન વિભાગે કહ્યું 78 વર્ષ બાદ ગુજરાતમાં આવા હાલ, ક્યાં સૌથી વધુ ખતરો

Gujarat,તા.30  ગુજરાત પર મેઘ તાંડવના કારણે જાણી માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એક તરફ જ્યાં ડીપ ડિપ્રેશનના કારણે સતત અવિરત વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર આવ્યું છે ત્યાં હવે અસના નામનું વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકી શકે છે. કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા લોકોને ઍલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અસના વાવાઝોડાનો ખતરો  છેલ્લા ચાર […]

Jamnagar માં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

Jamnagar,તા.29  રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવતાં ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના માંડવીમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે વડોદરા, દ્વારકા સહિત જામનગર જેવા શહેર જળમગ્ન બન્યા છે. જામનગરમાં […]

Vadodaraમાં આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત,મગરો નગરચર્યાએ નીકળ્યા

Vadodara,તા.29 રાજ્યમાં ગત ચાર દિવસથી ખાબકી રહેલા વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના લીધે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં શહેરમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે આજે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતો નદીની સપાટી 32.25 ફૂટ પહોંચી […]

Ahmedabad સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયાં

Ahmedabad,તા.23 ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દહેગામ, ખેડા, દાંતા, અમરેલી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થયો છે. જેના કારણે […]