Gujarat માં આજે આ જિલ્લાને ધમરોળશે મેઘરાજા, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gandhinagar,તા.31 ગુજરાત પર બે દિવસથી મેઘરાજા રાજી થયા છે જેથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ગત બે દિવસોમાં સારો એવો વરસાદ વરસતાં નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ સુધીની […]