Gujarat માં ફરી વરસાદ જામ્યો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat,તા.06 રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) […]