11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઈકોર્ટના આદેશ બાદ જાગેલી Gujarat સરકારની કબૂલાત
Gandhinagar,તા.03 રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર (State Government) દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજયની 11,451 સ્કૂલોમાં […]