Surat Municipality એ 3 વર્ષમાં વિવિધ કાર્યક્રમમાં મંડપ પાછળ જ કર્યો રૂ.8.35 કરોડનો ખર્ચ

Surat,તા.13   સુરત પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં રજુ કરેલા 4121 કરોડના કેપીટલ કામો પુરા કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી સતત ગ્રાન્ટની માંગણી કરવામાં આવે છે. આ માટે સુરત પાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 3365 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે. એક તરફ પાલિકા પ્રાથમિક સુવિધા અને વિવિધ પ્રોજેકટ માટે સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરી રહી છે, […]