Pensioners: 4 ટકાનું મોંઘવારી ભથ્થું ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવાશે

Gandhinagar,તા.31 ગુજરાતના નાણાં વિભાગે રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શન માટેના ચાર ટકાના મોંઘવારી ભથ્થું (ડિઅરનેસ રિલીફ)ના તફાવતની રકમ ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લીધો છે. નાણાં વિભાગના આદેશ પ્રમાણે જાન્યુઆરીથી જૂન દરમ્યાનના તફાવતની જે રકમ ચૂકવાશે તે ફેમિલી પેન્શનરોને પણ મળશે. વિભાગના આદેશ પ્રમાણે પેન્શનરોને બેઝિક પગારના 46 ટકા લેખે હંગામી વધારો આપવામાં […]