Prime Minister Modi’s ‘Vocal for Local’ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં
Surat,તા.08 સુરત શહેરના પોશ વિસ્તાર રૂંઢમાં કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વે-બ્લોક નંબર-54 વાળી 18,700 ચોરસમીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુડાને ગત તારીખ 29 ફેબ્રુઆરીએ પત્ર લખાયો છે. રૂા. 325 કરોડની બજાર કિંમત ધરાવતી આ જગ્યા પરથી સંપાદન હટાવવા માટે સુરતના શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. […]