ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા,State Government હજુ પણ રૂ.102 કરોડ ચૂકવ્યા નથી
Gujarat,તા.24 ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે-ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તિવ્રતામાં વધારો થયો છે. આ જોતાં ચોમાસામાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ વાતને એક […]