BJP ટિકિટ વહેંચણીમાં ‘સારા નહીં,’મારા’ની નીતિ અપનાવી

Ahmedabad,તા.03  નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ભાજપમાં અસંતોષ ભભૂક્યો છે. ખુદ કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે કે, ટિકિટ પસંદગીમાં પ્રદેશ નેતાગીરીએ નિયમો નેવે મૂક્યાં છે. બધાય નિયમો માત્ર કાગળ પર રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. સંનિષ્ઠ કાર્યકરો ટિકિટથી વંચિત રહ્યાં છે તો માનિતા-મળતિયા ફાવ્યા છે.  પોતાના જ નિયમો નેવે […]