NITI Aayog પોલ ખોલી, ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં ‘ફ્રન્ટ રનર’ ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું

Gujarat,તા.07  ભણે ગુજરાત, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ જેવા તાયફા પાછળ લાખો કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે  તેમ છતાંય ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શક્યા નથી. ખુદ નીતિઆયોગના રિપોર્ટે જ ગુજરાતમાં વર્તમાન શિક્ષણની કડવી વાસ્તવિકતા રજૂ કરી છે જેમાં ઉલ્લેખ કરાયો છેકે, ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાત દેશમાં 18 ક્રમે રહ્યુ છે. ચિંતાજનક બાબત તો એછેકે, ફ્રન્ટ […]