Brazil:Guinness Book of World Records,ભારતીય બ્રીડની ગાય રૂ. 40 કરોડમાં વેચાઈ
Brazil,તા.06 બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ મેળામાં ભારતીય બ્રીડની ગાય રૂ. ૪૦ કરોડમાં વેચાઈ છે. નેલ્લોર બ્રીડની વિઆટીના-૧૯ નામની ગાય માટે આ બોલી લગાવવામાં આવી હતી. ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલ્લોર બ્રીડની ગાય ચર્ચામાં આવી છે. વિઆટીના-૧૯ નામની ગાયનું વજન ૧,૧૦૧ કિલોગ્રામ છે. જે સામાન્ય ગાય કરતા […]