Guatemala President Bernardo Arevalo એ અકસ્માત બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

Guatemala, તા.૧૧ ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં ૩૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં ૪૦ જેટલા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત […]