Rajkot નાં લોખંડ – ભંગારના ધંધાર્થીઓ ઉપર ત્રાટક્તું સ્ટેટ GST Department
Rajkot, તા.29રાજ્યભરમાં સૌથી વધુ રાજકોટ ખાતે બે નંબરી ધંધો કરી વ્યાપક કરચોરી કરતા લોખંડ ભંગારના ધંધાર્થીઓને ત્યાં અનેકવાર જીએસટીના દરોડા પડ્યા છે પરંતુ થોડા દિવસો માટે બેનંબરી ધંધો સંકેલી ફરી રાબેતા મુજબ, કરચોરીનો આ વેપલો મોટા પાયે થવા લાગે છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાં લોખંડ ભંગારના ધંધાર્થીઓ સક્રિય બન્યાની બાતમી સ્થાનિક જીએસટી વિભાગને મળતા વડી […]