Corporate Loans માં નોંધપાત્ર વૃદ્ધિ, મૂડીખર્ચ વધવાના સંકેત

Mumbai,તા.23 વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ લોન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જે કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં વધારો થઈ રહ્યાનું સૂચવે છે. દેશની વીસ જેટલી ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કોની લોન બુકના એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં જૂન ત્રિમાસિકમાં કોર્પોેરેટ લોનમાં ૨૧ ટકા વૃદ્ધિ થયાનું જોવા મળ્યું છે. જો કે નાની કંપનીઓ માટે લોન્સ […]