Israelદ્વારા લેબેનોન અને ગાઝામાં કરવામાં આવેલા હુમલાના પરિણામે ત્યાંની સ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ

Lebanon And Gaza,તા.11  ઈઝરાયલ, ગાઝા, લેબેનોન આ દિવસોમાં મિસાઈલ હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝામાં કરવામાં આવેલા હુમલાના પરિણામે ત્યાંની સ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ છે. બધે જ લોહી છે અને રસ્તાઓ પર અનેક લાશો પડી છે. જેના કારણે ત્યાં રહેતા લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. હાલ ત્યાંની સ્થિતિ […]