Govinda ને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડીને ચાહકોનો માન્યો આભાર
Mumbai,તા.04 બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. એક્ટરને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતાં ઘાયલ થયો હતો. જો કે, ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સર્જરી બાદ તે સ્વસ્થ છે. ડોક્ટરોની દેખરેખમાં 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે. […]