Sunny Deol પહેલા ગોવિંદાને ‘ગદર’ ઓફર કરાઈ હતી

ગોવિંદાએ આ વિશે કહ્યું, ‘મેં આ ફિલ્મની વાર્તા સાંભળી હતી, હું એવી વ્યક્તિ છું જે કોઈનો દુર્વ્યવહાર કરી શકતો નથી Mumbai, તા.૮ સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ બધાને ગમે છે. વાસ્તવિકતા એ પણ છે કે સની સિવાય આ ફિલ્મ ગોવિંદાને પણ ઓફર કરવામાં આવી હતી. ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’ માત્ર તેના સમયની બ્લોકબસ્ટર હિટ સાબિત […]

Govinda સાથે છુટાછેડાની અફવા વચ્ચે સુનિતાએ તોડ્યું મૌન

Mumbai,તા.01  ફિલ્મી દુનિયામાં તે સમયે હલચલ મચી ગઈ જ્યારે બી-ટાઉનના સ્ટાર કપલ ગોવિંદા અને સુનીતા આહુજાના અલગ થવાના સમાચાર ચર્ચામાં છવાઈ ગયા. છેલ્લા 37 વર્ષથી હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કર્યા બાદ અચાનક તેમના અલગ થવાના સમાચારોએ ચાહકોને ચોંકાવી દીધા. જોકે, હવે તેમની વચ્ચે સમાધાનની ચર્ચા છે. ગોવિંદાની એક મરાઠી એક્ટ્રેસની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરની અફવા […]

સુનિતાએ તલ્લાકની અરજી આપી છે પણ મામલો ઉકેલાઈ જશે : Govinda’s lawyer

Mumbai,તા.28 બોલિવુડ અભિનેતા ગોવિંદા અને તેની પત્નિ સુનિતા આહુજા હાલના સમાચારોમાં છે. મીડીયો રીપોર્ટમાં દાવો કરાયો છે કે બન્નેએ 37 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે જોકે ગોવિંદાનાં વડીલ લલીત બિંદલે જણાવ્યું છે કે બન્ને વચ્ચે કેટલીક ગેરસમજો છે. સુનિતાએ તલાકની અરજી આપી છે પણ ખૂબ ઝડપથી બન્ને વચ્ચેની સમસ્યા ઉકેલાઈ જશે.નોટીસ મારી પાસે […]

ગોવિંદાને ગોળી વાગી ત્યારે Krishna Abhishek ખૂબ રડ્યા,૭ વર્ષ પછી કાકા-ભત્રીજાએ ગળે મળીને લડાઈનો અંત કર્યો

Mumbai,તા.૨ સુપરસ્ટાર ગોવિંદા તાજેતરમાં કપિલ શર્માના કોમેડી શો ’ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન ૨’માં જોડાયા હતા. આ સમય દરમિયાન તે ચંકી પાંડે અને શક્તિ કપૂર સાથે શોનો ભાગ હતો. શોમાં પોતાના મામાને જોઈને કૃષ્ણા અભિષેક પોતાની જાતને રોકી ન શક્યા અને ગોવિંદાને ગળે લગાડ્યા. શો દરમિયાન ગોવિંદાએ ખુલાસો કર્યો કે જ્યારે તેણે આકસ્મિક રીતે […]

Govinda ને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડીને ચાહકોનો માન્યો આભાર

Mumbai,તા.04 બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. એક્ટરને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતાં ઘાયલ થયો હતો. જો કે, ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સર્જરી બાદ તે સ્વસ્થ છે. ડોક્ટરોની દેખરેખમાં 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે. […]

Bollywood actor Govinda ને તેની જ બંદૂકની ગોળી વાગી,હાલ ગોવિંદા સ્વસ્થ

Mumbai,તા.01 બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને આજે સવારે (પહેલી ઓક્ટોબર) પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી. જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં […]