સરકારી કર્મચારીઓની ‘Karmayog’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત, નહીંતર પગાર નહી મળે

Gujarat,તા.05 નવ વર્ષ પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં આપના નેતા ગોપાલ ઇટાલિયાને પોલીસ વિભાગે હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનની ભલામણ કરતી યાદીમાં સ્થાન આપી દીધુ હતું. આ ઘટનાએ પોલીસતંત્રની લાલિયાવાડી છતી કરી હતી. સાથે સાથે સોશિયલ મિડીયામાં સરકારની ખૂબ ટીકાઓ થઇ હતી. ઇટાલિયાની ઘટના બાદ સરકાર જાણે ઊંઘમાંથી સફાળી જાગી હતી. હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ […]

10 વર્ષમાં પહેલીવાર PM Modi એ સરકારી કર્મચારીઓને બેઠક માટે બોલાવ્યાં

New Delhi,તા.23 કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સુધારાની વાત કરી હતી. તેમણે ‘જૂના પેન્શન’નો ઉલ્લેખ પણ કર્યો નહતો. ત્યારબાદ સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ નથી.’ જેને લઈને કર્મચારીઓ […]

Good News ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે,વંદે ભારત ટ્રેનમાં મળશે LTCનો લાભ

Gujarat ,તા.13   ગુજરાત સરકાર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના સરકારી કમર્ચારીઓને મોટી ભેટ આપી છે. જેનો સીધો લાભ રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી (લિવ ટ્રાવેલ કન્સેશન)/વતન […]