government bank ની કોમન વિડીયો કેવાયસી બનાવવાની તૈયારી

નવી દિલ્હી,તા.18 સરકારી બેન્ક કોમન વિડીયો કેવાયસી હબની યોજના બનાવી રહ્યા છે, તે સરકારના એ દિશાનિર્દેશને અનુરૂપ છે, જે અંતર્ગત સરકારી બેન્ક અને નાણાકીય સંસ્થાઓમાં કેવાયસી પ્રક્રિયાને પુરી રીતે ડિઝીટલ બનાવવા માટે સેન્ટ્રલ નો યોર કસ્ટમર રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)ની સાથે જોડવાની વાત થઈ છે. રિપોર્ટ અનુસાર સરકાર ઈચ્છે છે કે, નાણાકીય સંસ્થાન પોતાની કેવાયસી સીસ્ટમને સીકેવાયસીઆર […]