‘આ તેમનો અધિકાર છે’: કેજરીવાલ માટે Aam Aadmi Party એ ‘સરકારી રહેઠાણ’ની કરી માગ
New Delhi,તા.20 આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ માટે સરકારી રહેઠાણની માગ કરી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમનો હવાલો આપતા કેજરીવાલ માટે રહેઠાણની માગ કરી છે. તેમણે કહ્યું કે, વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવું જોઈએ. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ‘ચૂંટણી […]