Vadodara રહેણાક વિસ્તારમાં ચાલતી મહેતા ટાયર્સમાં ભીષણ આગથી સ્થાનિક રહીશોમાં રોષ

Vadodara,તા.05 વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગૌતમ નગરમાં શરૂ કરવામાં આવેલી મહેતા ટાયર્સ નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તો બીજી બાજુ સ્થાનિક રહીશોના ચારથી પાંચ મકાનમાં પણ નુકસાન થતા રેહેણાક વિસ્તારમાંથી મહેતા ટાયર્સને બંધ કરાવી દેવા ની માંગણી કરવામાં આવી છે.  ગઈ રાત્રે 10:30 […]