Google-Amazon બાદ Facebookમાં આજથી મોટાપાયે છટણી શરુ
મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની ૧૧ ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે Washington, તા.૧૦ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરુઆત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ ૩,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. ગત શુક્રવારે કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. આજથી છટણી પ્રક્રિયા શરુ થશે. મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે […]