ફક્ત iPhone માટે જેમિની એપ બનાવી રહ્યું છે Google
ગૂગલ હાલમાં આઇફોન માટે જેમિની એપ્લિકેશન બનાવી રહ્યું છે. ગૂગલ દ્વારા તેમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમિનીને એન્ડ્રોઇડના મોટાભાગના ફીચર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, એપલ માટે હવે જેમિની લાઇવ નામની એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડની સાથે એપલ યુઝર્સને પણ ટાર્ગેટ કરવા માટે ગૂગલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઇફોન માટે એપ્લિકેશન ગૂગલ દ્વારા […]