Bangladeshના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુરનું ODI ને અલવિદા

Dhaka, તા.7 બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ગુરુવારે એકાએક વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. 37 વર્ષીય ખેલાડીએ ટીમનો ભાગ હતો જે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર તમીમ ઈકબાલ (8357 રન) પછી તે બીજો બેટ્સમેન છે. […]

Actress Ishika Taneja એ મહાકુંભમાં સ્નાન કરીને અભિનય કારકિર્દીને કહ્યું અલવિદા

Prayagraj, તા.7અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભમાં સ્નાન કરીને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. 2017 ની ફિલ્મ ’ઇન્દુ સરકાર’ માં પોતાની ભૂમિકા માટે ઓળખ મેળવનાર ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઇશિકા તનેજાએ પ્રયાગરાજ 2025 ના મહાકુંભમાં ગત તા. 29 જાન્યુઆરીએ પવિત્ર ડૂબકી લગાવીને સનાતન ધર્મનું પાલન કર્યું અને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહ્યું હતું.  ઇશિકા તનેજા મધ્યપ્રદેશના […]