Gondal:આંબરડી ગામે ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

દોઢ કિલો ગાંજો ત્રણ મોબાઈલ અને બાઈક મળી ₹80,000 નો મુદ્દામાલ કબજે કરતી એસઓજી Gondal,તા.18 ગોંડલ તાલુકાના  આંબરડી ગામની સીમમાંથી  રૂપિયા 15200 ની કિંમત નો દોઢ કિલો ગાંજા સાથે પરપ્રાંતીય બે શ્રમિકો ને ઝડપી લઇ એસઓજીએ ગાંજો, મોબાઈલ અને બાઇક મળી રૂપિયા 80,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત […]

Gondalના કમઢીયામાં પરપ્રાંતીય યુવાનની હત્યા

Gondal તા.18 રૂપાવટી નજીક શાપરનાં યુવાન ની હત્યાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યાં Gondalના કમઢીયામાં યુવાન ની હત્યાનો બનાવ બનતા ફરીવાર Gondalનો ક્રાઇમ રેટ વધવા પામ્યો છે. કમઢીયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ બનતા તેનો ભેદ ઉકેલવા પોલીસે દોડધામ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતા […]

Gondal માં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત

Gondal,તા.21 ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે બે માળના મકાનમાં સમારકામ ચાલી રહ્યું હતું. દરમિયાન ઘર અચાનક ધરાશાયી થઈ જતાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ(Fire Brigade)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે જેસીબી મશીનોની મદદથી […]