Dubai થી આવેલ ફિલ્મ હિરોઈન એરપોર્ટ પરથી ૧૨ કરોડના સોના સાથે ઝડપાઇ

Bengaluru,તા.૫ કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી જાણીતી હીરોઈન રાન્યા રાવ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ છે. તે દુબઈથી સોનાના કન્સાઈનમેન્ટ લઈને બેંગ્લોર એરપોર્ટ પર ઉતરી હતી. આ સમય દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધી હતી અને તેની તલાશી દરમિયાન તેની પાસેથી ૧૪.૮ કિલો સોનું મળી આવ્યું હતું. રાન્યા કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવની પુત્રી છે અને તેના […]