270 કિલોની રોડ ગરદન પર પડી જતાં 17 વર્ષીય Gold Medalist પાવરલિફ્ટર એથલીટનું મોત

New Delhi,તા.20 એક ખૂબ જ દુ:ખદ ઘટનામાં સામે આવી છે, જેમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પ્રેક્ટિસ દરમિયાન 270 કિલોના પાવર લિફ્ટિંગ વખતે એક જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતા મહિલા પાવર-લિફ્ટરનું મૃત્યુ થયું હતું. પોલીસે બુધવારે (19 ફેબ્રુઆરી) આ અંગે જાણકારી આપી હતી કે 17 વર્ષની યષ્તિકા આચાર્યનું જિમમાં પાવર લિફ્ટિંગ વખતે અકસ્માત થતા ઘટનાસ્થળે જ […]

Paris Olympics : ગાર્ડનમાં રાત વિતાવવા મજબૂર બન્યો ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી

Paris,તા.06  પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થતા પહેલા જ વિવાદમાં આવી ગયો હતો. પેરિસ ઓલિમ્પિકસ પોતાના નબળા મેનેજમેન્ટને કારણે વિશ્વભરમાં હેડલાઇન્સ બની રહ્યું છે. પહેલા સીન નદીના નબળા પ્રવાહનો મુદ્દો, કાળઝાળ ગરમી આ બધી બાબતો પર એથ્લેટ્સ વારંવાર ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ હવે જે મામલો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. ઓલિમ્પિકસ ગોલ્ડ […]

Love in Paris, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રેમનો ઈજહાર, ડાયમંડ રિંગ પહેરાવી કર્યું પ્રપોઝ

Paris,તા.03 પેરિસ ઓલિમ્પિક 2024ની શરુઆત થઈ ચૂકી છે. આ વખતે ઓલિમ્પિકની શરુઆતમાં જ આર્જેન્ટિનાના એક ખેલાડીએ પોતાના સાથી ખેલાડીને બધાંની સામે પ્રપોઝ કર્યું હતું. હવે બીજો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચીનની એક બેડમિન્ટન ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડે તેને આ ખુશીના અવસર પર પ્રપોઝ પણ કર્યું. જેનો વીડિયો […]