Dhan Varsha : એક જ દિવસમાં 35 ટન સોના તથા 250 ટન ચાંદીનું વેંચાણ
New Delhi, તા. 30દિપાવલી પર્વની શૃંખલામાં ધનતેરસે ધન વર્ષા થઇ હતી અને સમગ્ર દેશમાં 60,000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થયો હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જેમાં મહત્તમ હિસ્સો સોના-ચાંદી તથા વાહનોનો રહ્યો છે. એક જ દિવસમાં 35 ટન સોનુ વેંચાયુ હતું ત્યારે ચાંદીના વેંચાણમાં 30 ટકાની વૃધ્ધિ થઇ હતી. ઇન્ડિયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના […]