વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સળંગ ત્રીજા દિવસે Gold and silver ના ભાવ સ્થિર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિના પગલે કિંમતી ધાતુ બજાર પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદી માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર બન્યા છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોનું ફ્લેટ બંધ રહ્યા બાદ આજે નજીવા ઘટાડે ક્વોટ થઈ રહ્યું છે. એમસીએક્સ સોનું […]

Tariff war effect : સોનામાં રૂ.1500નો ઉછાળો

Mumbai,તા.4 ચીનના મેન્યુ ફેકચરીંગ સર્વિસ અને પ્રાઈવેટ સેકટરના સ્ટ્રોંગ ગ્રોથડેટા તેમજ ઈઝરાયલ, હમાસ અને રશિયા-યુક્રેન યુધ્ધ સમાપ્તિની વાત હવે ખોરંભે ચડતા સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે સોનામાં રૂ.1500ના ધરખમ વધારા સાથે ભાવ રૂ.89100એ પહોંચ્યો છે. અમેરિકન કોમર્સ સેક્રેટરીએ રવિવારે કેનેડા-મેકિસકો અને ચીન પર લાદેલી ટેરિફનો છેલ્લો નિર્ણય ટ્રમ્પ આજે લેશે તેવી […]

સોનામાં રૂા.600 અને ચાંદીમાં રૂા.500નો ઘટાડો

Mumbai,તા.26 સોના-ચાંદીમાં સતત તેજી બાદ આજે બજારમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનુ નવી ઓનલાઈન હાઈ સપાટીએ પહોંચ્યા બાદ પ્રોફીટ બુકીંગથી ઘટયુ છે. આજે સોનામાં રૂા.600 અને રૂા.500નો ઘટાડો થયો છે. યુરો એરિયા ઈન્ફલેકશન વધીને 6 મહિનાની ઉંચાઈએ પહોંચતા હેજીંગ ડિમાંડ વધશે. સોનામાં રૂા.600 ઘટતા રૂા.88750 અને ચાંદીમાં રૂા.500 ઘટતા ભાવ રૂા.97800 એ પહોંચ્યો છે. […]

Gold and Silver ના ભાવ કડડભૂસ થવાની અફવાનું બજાર ગરમ

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારબાદ સોનું-ચાંદીના ભાવ સમગ્ર વિશ્વની બજારમાં રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે સોના-ચાંદીમાં વધુ તેજી થવાના તમામ કારણો અડીખમ છે પણ ગત્ત સપ્તાહે બનેલી બે ઘટનાઓની ચર્ચાથી સોના-ચાંદીના ભાવ ગમે ત્યારે કડડભૂસ થશે તેવી ખબરો સમગ્ર વિશ્વમાં લાકડિયા તારથી જેમ ફેલાઇ રહી છે જેને કારણે સોના-ચાંદી જેમણે ખરીદીને રાખ્યા છે અને વાયદામાં […]

Dollar નબળો પડતાં કિંમતી ધાતુમાં તેજી, સોનુ ઝડપથી 90000 થશે

Mumbai,તા.18 સોના-ચાંદીમાં તેજી વૈશ્વિક સ્તરે ટેરિફ-ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુની માગ વધી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો […]

Gold and silver માં ઉથલપાથલ : 10 ગ્રામે રૂ.1400નો કડાકો

Mumbai,તા.15 સતત વધતા ભાવ વચ્ચે આજે સોના ચાંદીમાં રાહત જોવા મળી છે. આજે સોનામાં 10 ગ્રામે રૂ.1450 અને ચાંદીમાં રૂ.2440નો કડાકો નોંધાયો છે. છેલ્લા 20 દિવસના સતત ઉછાળા બાદ આજે ભાવમાં મોટો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ મચી છે, સતત ભાવ વધારા વચ્ચે આજે ભાવ ઘટતા વેપારીઓમાં રાહત જોવા મળી હતી. ભાવ ઘટતા […]

Gold and silver ના ભાવો ફરી એકવાર સળગ્યા

Mumbai,તા.10વૈશ્વિકસ્તરે સંદર્ભ, યુદ્ધ અને તનાવના વધતા માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં વધુ એક વખત ભડકો સર્જાયો છે અને જોરદાર ભાવવધારો થયો છે. વિશ્વબજારમાં સોનાનો ભાવ 2670 ડોલર તથા ચાંદીનો ભાવ 31.99 ડોલરે પહોંચ્યો હતો. ઘરઆંગણે સોનામાં 1000 અને ચાંદીમાં 2500 રૂપિયાનો ભાવવધારો થયો હતો. કોમોડીટી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આવતા સપ્તાહમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વધુ એક વખત […]

Gold and silver ના ભાવમાં ફરી મોટો ઘટાડો

Mumbai,તા.૨ ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  ખુલ્યાની ૧૫ મિનિટની અંદર સોનાના ભાવમાં ૯૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૧૨૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ ટ્રેડિંગ […]

Gold માં રૂા.1500નું ગાબડુ,Silverમાં 1700નું ગાબડુ

Mumbai,તા.26શેરબજારની જેમ સોના-ચાંદીમાં પણ મોટી અફડાતફડીનો માહોલ રહ્યો હોય તેમ ગત સપ્તાહના ધરખમ ઉછાળા બાદ આજે ગાબડા પડયા હતા. સોનામાં રૂા.1500 તથા ચાંદીમાં રૂા.1700નો ઘટાડો નોંધાયો હતો. રાજકોટમાં 10 ગ્રામ હાજર સોનુ 1500 રૂપિયાના ઘટાડાથી 79200 સાંપડયુ હતું. વિશ્વબજારમાં 2668 ડોલરનો ભાવ હતો. કોમોડીટી એકસચેંજમાં 76610 હતા. હાજર ચાંદી 1700 રૂપિયા ઘટીને 92100 હતી. વિશ્વબજારમાં […]

Samvat 2081માં સોના-ચાંદીમાં તેજીનો ઝગમગાટ ચાલુ રહેશે

સંવત ૨૦૮૧નો પ્રારંભ થઈ રહ્યો છે. સોના-ચાંદીએ ગત ૨૦૮૦ના વર્ષે તેજીનો સ્વાદ ચખાડયો હતો. સોના-ચાંદીનાં બજારોમાં હજુય તેજી છે. અલબત્ત, મધ્યમવર્ગે સોનાની ખરીદીના વિચારને ટાટા-બાયબાય કહી દેવું પડે તેમ છે. સોનાનો ભાવ એક લાખની દિશામાં દોડશે તે તો કોઇએ કલ્પ્યું પણ નહોતું. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સોના-ચાંદીના વધતા ભાવો જોઇ મૂઝવણમાં પડી ગયા […]