Ooh… Ujjain માં ભક્તે ભગવાનને પોતાના લોહીનો અભિષેક કર્યો

Ujjain ,તા.24 શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક ભક્તો તેમને દૂધ અથવા ફળોના રસથી અભિષેક કરે છે, કેટલાક પાણીથી અને કેટલાક પંચામૃતથી પૂજા કરે છે, પરંતુ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં એક ભક્તએ ભગવાનને રક્તનો અભિષેક કરે છે. ભક્ત કહે છે કે, તે રામાયણનો પાઠ કરે છે અને જે રીતે રાવણે ભગવાન શિવને પોતાનું માથું […]