નવાબંદર મરીન ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી 10 બોટ ઝડપી પાડી

Gir Somnath તા.28 ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન   આવનાર હોય તેઓની સુરક્ષાને ધ્યાને લઇ કડક દરીયાઇ પેટ્રોલીંગ કરવા સુચનાને પગલે  ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા , નાયબ પોલીસ અધિક્ષક  એમ.એફ.ચૌધરી , ઉનાના  લેન્ડીંગ પોઇન્ટ અને  દરીયાઇ વિસ્તારમાં બોટ/હોડી ચેક કરી ગેર કાયદે પ્રવૃત્તિ કરતા મળી આવેલ ઇસમો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના […]

Somnathમાં મહાશિવરાત્રી મહોત્સવ, મંદિર ૪૨ કલાક ખુલ્લું રહેશે

સમુદ્ર દર્શન વૉક પર આજે સોમવારથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે Somnath,તા.૨૪ રાજ્યમાં જૂનાગઢ, સોમનાથ સહિતના જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ […]

Gir Somnath ના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી

Gir Somnath,તા.24 ગીર સોમનાથ ના તાલાલા (Talala) પંથકમાં વહેલી સવારે ગીરની ધરા ધ્રુજી ઉઠી છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક એક ત્રણ ભૂકંપના આંચકા આવતા ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ભૂકંપ(Earthquake)ના ત્રણ આંચકાથી ધરતી ધણધણી ઉઠી છે. વહેલી સવારે […]

Gir Somnath માં દીપડાએ ૫ વર્ષની બાળકીને ફાડી ખાધા મોત નિપજયું

Gir Somnath,તા.૧૭ ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા ૫ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમા ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે. ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો રહ્યો […]

Rajbha Gadhvi ના ઘરે શોકનો માહોલ, લોક કલાકારના માથેથી છીનવાઈ પિતાની છત્રછાયા

Gir Somnath,તા.30  ગુજરાતના લોકસાહિત્યના જાણીતા કલાકારોમાંથી એક રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે. બુધવારે (29 જાન્યુઆરી) રાજભા ગઢવીના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. સાંજે છ વાગ્યાની આસપાસ પિતાનું નિધન થતાં સમગ્ર ગઢવી પરિવારમાં શોકનો માહોલ છે.  રાજભા ગઢવીના ઘરે શોકનો માહોલ લોકસાહિત્યકાર રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામતભાઈ ઢાન્ટા (ગઢવી)નું બુધવારે 70 વર્ષની […]

Una-Kodinar હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત,એક યુવકનો ચમત્કારિક બચાવ

Gir Somnath,તા.29 ગીર સોમનાથના ઉના-કોડીનાર પણ એકવાર રક્તરંજિત બન્યો છે. જેમાં ગત મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે 1  યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના પગલે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો. જોકે અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે […]

ક્લાસીસ કરવા માટે આવતી યુવતીનો પીછો કરતા યુવકને કાયદાનો પાઠ ભણાવતી Abhayam

Gir Somnath,તા.28 ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ઉના સીટી માંથી એક યુવતીનો ૧૮૧ માં કોલ આવેલ કે  એક છોકરો દરરોજ મારો પીછો કરે છે. જેથી હું માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થાવ છું. તેથી તમારી મદદની જરૂર છે, જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ સોનલબેન ખાણીયા અને […]

Gir Somnath : લઠ્ઠાકાંડ સર્જનાર કેમિકલની હેરાફેરી કરતી રાજ્યવ્યાપી ગેંગ ઝડપાય

Gir Somnath,તા.21 ગીર સોમનાથ એલસીબીએ માનવ શરીર માટે હાનિકારક એવા તાડી બનાવવા માટે ક્લોરલ હાઈડ્રેટ પાવડર નામના કેમિકલની ગેરકાયદે હેરાફેરી કરતી આખી ગેંગને ઝડપી પાડી છે. અગાઉ બે શખ્સોને દબોચી એલસીબીએ આગવી ઢબે પૂછપરછ કરતા છેક મહારાષ્ટ્રનું કનેક્શન સામે આવ્યું હતું. જે બાદ મુંબઈ ખાતેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. […]

વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના સમાજના સોશિયલ મીડિયા ગૃપ થકી પરિવાર સાથે મિલન કરાવ્યું

છેલ્લા એક વર્ષથી ગુમ રાજકોટની મહિલા વિરપુર, સોમનાથ, વેરાવળમાં રખડતું-ભટકતું જીવન જીવતી વિતાવતી gir Somnath તા.૧૮  ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી સેન્ટર , રાજેન્દ્ર ભવન રોડ સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે આ […]

Gir Somnath  તાલાલા-સાસણ રોડ ઉપર અકસ્માતમાં બાઈકચાલકનું મોત

Gir Somnath તા.૧૪ તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસે વળાંકમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલ નેચર સ્ટડી કેમ્પમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમોદભાઈ હેગડે (ઉ.વ.૪૪ રે.કર્ણાટક) પોતાની બાઈક લઈને ગત મોડીરાત્રે કામ અર્થે તાલાલા આવ્યા હતા.કામકાજ પુરૂ કરી પરત […]