બદલાતી ઋતુમાં આદુવાળી ચામાં બે વસ્તુ નાખીને પીવો
બદલાતી ઋતુ શરદી, ઉધરસ અને ઘણા મોસમી ચેપ આપણને પરેશાન કરવા લાગે છે. જો અત્યારના વાતાવરણની વાત કરીએ તો સવારે ઠંડો પવન હોય છે તો બપોરે અત્યંત ગરમી, એમાં પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તો તેમને આ બદલાતા વાતાવરણથી વધુ ઝડપથી અસર થાય છે. આવી સ્થિતિમાં, બદલાતા વાતાવરણ વચ્ચે, પોતાને સ્વસ્થ રાખવું […]