Saurashtra સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કલેકટરના હસ્તે થશે ઘ્વજવંદન

રાજ્યકક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ નળીયાદ ખાતે યોજાશે Rajkot, તા.૧ સામાન્ય રીતે ઘ્વજવંદનના કાર્યક્રમમાં રાજકોટમાં મંત્રીઓના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અને રાજ્યના ૧૪ જિલ્લામાં મંત્રીઓના બદલે કલેકટરના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવશે […]