Ghost village બન્યું Wayanad નું આ ગામ, 170 લોકો હજુ ગુમ, નદી-કાટમાળમાં શોધવા 1200 લોકો તહેનાત

Kerala,તા.01  કુદરત રૂઠે ત્યારે કોઈને ના છોડે. વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગઈકાલે રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. વાયનાડ ભૂસ્ખલનમાં હજી અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ, જમીન પર મોટી-મોટી તિરાડો, પાણી જમીન પર રખડતી હાલતમાં પડેલા શબ, વાયનાડની ત્રાસદીનો આભાસ કરાવે છે. બે દિવસથી […]