Germanyમાં કર્મચારીઓની હડતાળને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ, મુસાફરો ચિંતામાં મૂકાયા
Berlin ,તા.૧૧ ફ્રેન્કફર્ટ અને મ્યુનિક અને દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના ૧૩ એરપોર્ટ પર કામદારોની એક દિવસીય હડતાલને કારણે મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને એરપોર્ટ પરના અન્ય કર્મચારીઓએ મધરાતથી ૨૪ કલાકની હડતાળ શરૂ કરી હતી. કર્મચારીઓએ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. દિવસ દરમિયાન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર […]