દર વર્ષે કેમ વધી રહી છે Mount Everest ની ઊંચાઈ? ભૂસ્ખલન સાથે છે કનેક્શન

New Delhi,તા.01 વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યારથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી રહી છે. ચાલો જાણીએ કે કયા કારણસર આમ થઈ રહ્યું છે. માઉન્ટ એવરેસ્ટની […]