બનાસકાંઠાના વિભાજન મામલે એક વ્યક્તિના અહમને લીધે નિર્ણય લેવાયો,સાંસદ Geniben

Palanpur,તા.૧૩ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ વાવ-થરાદ જિલ્લો બનાવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા […]

ક્રિકેટની પીચ પરથી Geniben Thakorગુજરાત સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા

Banaskantha,તા.૩૦ Banaskanthaના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, આજે શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન પૂજા અર્ચન કર્યું હતું. માં અંબાના દર્શન કર્યા બાદ, ગેનીબેન ઠાકોરે પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગની ફાઈનલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.જીએમડીસી ક્રિકેટ મેદાન ખાતે ચાલી રહેલ અંબા પ્રીમિયર લીગ મેચના છેલ્લા દિવસે ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ પકડીને બોલ ફટકારવાની સાથેસાથે ગુજરાત […]

Geniben Thakor સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

Banaskantha, તા.૨૩ ગુજરાતમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં ભાજપના સ્વરુપજી ઠાકોરે ૧૩૦૦ મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પરિણામ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ […]