‘Generation Beta’ પેઢી : 2025માં જન્મેલા બાળકો નવા જમાનાની શરૂઆત કરશે
2025 માં જન્મેલાં બાળકો એક નવાં યુગની શરૂઆત કરશે, જેને જનરેશન બીટા કહેવામાં આવશે, જ્યારે લોકો મિલેનિયમ ઝેન જી, અને ઝેન આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યાં હતાં, ત્યારે બીજી પેઢીએ દસ્તક આપી છે. જેને દુનિયા જનરેશન બીટા તરીકે ઓળખશે. તમે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ નવાં શબ્દ વિશે સાંભળ્યું હશે. વાસ્તવમાં, જનરેશન બીટા તે […]