ઓલાએ Electric જેન-3 ઈ-સ્કૂટર લોન્ચ કર્યું

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરે આજે તેની S1 સિરીઝના ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કર્યા છે. આમાં, કંપનીએ ભારતીય બજારમાં 2 ત્રીજી પેઢીના ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. જેમાં S1X અને S1 Pro મોડેલનો સમાવેશ થાય છે. થર્ડ જેનનીS1X ચાર બેટરી પેક વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે, જે ટોચના મોડેલ […]