Gazaમાં કંઈક મોટું થવાનું છે, નેતન્યાહૂએ મોસાદ ચીફને યુદ્ધના મેદાનમાં મોકલ્યા

Jerusalem,તા.૧૩ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. પણ શાંતિ હજુ આવી નથી. ઇઝરાયલી સેના ગાઝામાં વિવિધ સ્થળોએ સતત બોમ્બમારો કરી રહી છે. હમાસના બંને મુખ્ય કમાન્ડરોની હત્યા બાદ પણ આતંકવાદીઓએ હજુ સુધી ઇઝરાયલી સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું નથી. આવી સ્થિતિમાં, હવે ઇઝરાયલ ગાઝામાં કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. […]

Israel ના હુમલામાં 10 વર્ષીય ‘સ્કેટિંગ ગર્લ’નું મોત, આખી દુનિયા સ્તબ્ધ

Israel,તા.06 ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી આખી દુનિયા સ્તબ્ધ. તાલા અબુ અજવા નામની 10 વર્ષની બાળકી તેના પિતાને જીદ કરીને સ્કેટિંગ કરવા માટે બહાર ગઈ હતી. થોડી જ વારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો […]