શાસ્ત્રીએ Hardik Pandya ને ફિટનેસ પર આપી સલાહ, જો આવું થયું તો ખોટો સાબિત થશે ગંભીર!
New Delhi, તા.30 ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમના પૂર્વ મુખ્ય કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક ચોંકાવનારી સલાહ આપી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાએ બને તેટલી વધારે મેચ રમવી જોઈએ. જો તે ફીટ હોય તો તેણે આરામ ન કરીને મેચ માટે ફિટનેસ અકબંધ રાખવી જોઈએ. મારા મતે ફિટનેસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. […]